Directory

પુસ્તકાલય - વિકિપીડિયા લખાણ પર જાઓ

પુસ્તકાલય

વિકિપીડિયામાંથી
પેરિસનું એક પુસ્તકાલય
ડ્યુક હંમ્ફ્રેનું પુસ્તકાલય, ઓક્સફર્ડ, ઇંગ્લેન્ડ

પુસ્તકાલય પુસ્તકો, સંદર્ભગ્રંથો કે અન્ય માધ્યમોને જાહેર કે ખાનગી રીતે સંગ્રહ તેમજ ઉપયોગ કરવા માટેની જગ્યા છે. આધુનિક સમયમાં પુસ્તકોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને પુસ્તકોને પરંપરાગત રીતે અથવા ઇલેક્ટ્રોનિક રીતે સંગ્રહ કરવામાં આવે છે. કેટલાક પુસ્તકાલયોમાં CD, DVD કે અન્ય માહિતી સંગ્રહ કરવાના સાધનોનો પણ ઉપયોગ થાય છે. શાળાઓ, વિશ્વવિદ્યાલયોમાં પુસ્તકાલયો અગત્યના છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]